Online Admission

નોંધ : કામધેનુ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે વર્તમાનપત્રોમાં પ્રવેશ અંગેની જાહેરાત પ્રસીધ્ધ થયા બાદ જ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની તારીખ દરમ્યાન જ પ્રવેશફોર્મ ભરવાના રહેશે.તે સિવાયના પ્રવેશ અરજી ફોર્મ માન્ય રહેશે નહિ. હાલમાં યુનિવર્સિટી દ્વારા કોઇપણ અભ્યાસક્રમમાં અરજીફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ નથી. જેની નોંધ લેવા વિનંતી